તું સૂરજ જેવો ઉદાર ને હું શીતળ જેવી રાત....
તારા વગર ના મારુ મૂલ્ય ના મારા વગર તારુ.....
ઝાકળ જેવો પ્રેમ તારોને મારો.... હું પ્રેમ વરસાવતી જાઉં ને સવારે તું એ તારામાં સમાવી લે....
વર્ષોથી ચાલી આવતી આ રીત પ્રેમ અને વિરહની..... તારી...મારી....

Gujarati Whatsapp-Status by Ami : 111024451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now