બહુ જોયું કે સારો સબંધ હોય એને અલગ કરવાની કોશિશ લોકો કરે છે
કોઈ ને પ્રેમ હોય તો પ્રેમ અલગ કરવાની કોશિશ કરે છે
પ્રેમ તો અમે પણ કર્યો છે
કહે છે ભગવાન સાથે નો પ્રેમ દુઃખ આપે છે
રાહ જોઈ ને બેઠો છું કે કયું એવું સંકટ છે જે મને મહાદેવ થી દુર કરે છે..

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111024332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now