દોષ પોતાના પોતે પ્રગટ કરે, દોષ પોતાના 
અને કરે હાથ ની જોડ
દગો ને પ્રપંંચ દિલ માં ન રાખે 
ને ભલે ગુુના હોય લાખો ને કરોડ....
સાચા રેે સંતો ની માથે ભકિત કેરા મોલ.....


                                        ~ સાચાં સંતો


     

Gujarati Whatsapp-Status by Raj Brahmbhatt : 111024186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now