જીવનમાં મુશ્કેલીઓતો ઘણી હોય છે...

પરંતુ તે દરેક નો એક રસ્તો હોય છે...

અને એ રસ્તો એને જ મળતો હોય છે...

કે જેનો ચહેરો સદાય હસતો હોય છે...

એટલે જ કહું છું મિત્રો હસો અને હસાવો....

Mitu.....

Gujarati Whatsapp-Status by Chhelu Makwana : 111023391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now