મળે છે તારા નયનને મારા નયન મારા નયન શરમાય જાય છે

તને ભૂલવાના વિચાર માત્રથી મારું આ મન ગભરાય જાય છે

નથી ખબર શબ્દો ની કેવી માયાજાળ હવે રચાય જાય છે

લખીએ છીએ કોઈક ની માટે અને સમજાય કોઇને જાય છે

Gujarati Quotes by शैलेष ठाकोर : 111023389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now