Quotes by शैलेष ठाकोर in Bitesapp read free

शैलेष ठाकोर

शैलेष ठाकोर

@shaileshthakor


*જીવનમાં આ ત્રણ વ્યક્તિને ના ખોઈ બેસતા* 

*1-જીવનસાથી (ભગવાને આપેલ ઉત્તમ ગિફ્ટ)*

*2-માતાપિતા (ગિફ્ટમાં મળેલા ખુદ ભગવાન)*

*3-મિત્ર (આ ગિફ્ટ મેળવવા ભગવાને પણ ધરતી પર આવવુ પડે)*

Read More



               *मिलता तो बहुत कुछ है*
                    *इस ज़िन्दगी में*                     
        *बस हम गिनती उसी की करते है,*
              *जो हासिल ना हो सका...*

      

Read More

​જેની કલ્પના ઉંચી હોયને 
​એ કયારેય નીચી જીંદગી જીવી જ ના શકે...​
​'નામ અને ઓળખાણ ભલે નાની હોય​
​પણ આપણી પોતાની હોવી જોઈએ.'​
​મોઢા ઉપર કહેનાર મળે તો નસીબદાર છો તમે​
​બાકી પાછળ બોલનારની તો લાઈનો લાગેલી છે....​

Read More

તમારી ખુશી ઓમાં એ લોકો હાજર હોય છે જેતમને ગમતાં હોય છે.
પણ
તમારા દુ:ખ માં એ લોકો હાજર હોય છે
' જેને તમે ગમો છો.'

Read More

*દુઃખ એ નથી કે,*
*કોઈ ખોટું બહુ બોલે છે,*
*દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..*
...
*જીવતા માણસને પછાડવા માં,અને*મરેલા માણસને ઉપાડવા માં*લોકો ગજબ ની એકતા દેખાડે છે..*


Read More

*'ઉંમર' ભલે ગમે એટલી વીતી*
*જાય સાહેબ,*

*પણ 'સ્વભાવ' અને 'પ્રભાવ'માં*

*ફર્ક ના પડવો જોઈએ..*

જીવનમાં સંપતિ ઓછી 
મળશે તો ચાલશે સાહેબ,
બસ સંબંધ એવા મેળવો કે કોઈ
એની કિંમત પણ ના કરી શકે !!


અમારી 'કદર' એમને ત્યારે થશે જયારે 'મતલબ ના સંબંધો' અને 'સંબંધો નો મતલબ' સમજાશે.

शानदार  रिश्ते चाहिए तो  उन्हें गहराई से निभाइये..

लाजवाब मोती' कभी किनारों पे नही मिलते..

મારુ તો કોઈ દોસ્ત જ નથી 
બધા જીગરના ટુકડા છે.