જ્યારે મે તને પહેલી વખત જોઈ હતી ત્યારે ઢંડી નહતી પણ મારા હાથ ના રૂંવાડા ઊભા થઈ ગયા હતા
જ્યારે તે તારી સામે જોયું ગરમી નહતી પણ મારો પરસેવો છૂટી ગયો હતો
જ્યારે તુ મારી નજદીક આવી તીર તો હતા નહીં તારી પાસે તો પણ મારા શરીર ને વીનધી ગયા
જ્યારે તુ બોલતી મારી સાથે તારી વાતો કરતા મારા હૃદય ના ધબકારા મને વધારે સમભણાતા
જ્યારે મે તેને પહેેેલી વખત સ્પર્શ કર્યો ત્યારે એવું લાગ્યું કેે જીવનની આ છેલ્લી પળ હોય તો પણ મનજૂૂર છે
પણ મને ક્યા ખબર હતી કે ભગવાન ને પણ મારી આ ઈચ્છા પુરી કરવી હશે.