હાથમાં રૂમાલ લઈ રોયા કરો
સરહદે જે થાય છે જોયા કરો
ભ્રષ્ટ નેતાને સુરક્ષા ખુબ દયો
દેશના સૈનિકને ખોયા કરો
સૈનિકને સારી મળે ના રોટલી
ટેક્સ નાખી ને પ્રજા દોયા કરો
એમની ખુરસી ગુલાબી રાખવા
સૈનિકોના રક્તથી ધોયા કરો
એ ભલે મર્યા કરે નેતા ગણો
તમ તમારે ટેસથી સોયા કરો
હુમલો કાશ્મીર મા ને હવે ચેકિઁગ આખા ભારત મા આને કેવાઈ મોદી રાજ