હુ એકલો છુ એ મંજુર છે પણ મતલબી ભીડ થી થતી મુંજવણ એમા મારા થી નહિ જીવાય...
હુ જે છુ એમા મસ્ત છુ પણ દુનીયા ના અવ્વલ માણસો ની કામયાબી જેવુ મારા થી નહી થાય...
મારી પાસે જે છે એમા હુ ખુશ છુ પણ દુનીયા ની અજાયબી માં વેચાતી વસ્તુઓ મારા થી નહિ લેવાય...
બાપુજી હુ છુ એમાં મને સંતોષ છે પણ બીજા ના દાખલાઓ માં મારા જીવતરનુ ગણીત મારા થી નહિ સીખાય...
-deeps gadhavi