સંજોગો ...સમય.....સંયમ...સાથ...સરળતા...અને...સહનશીલતાં....આ બધાં 'સ' ની ભારે મજા છે....ભારોભર સજા તો છે જ...પણ...એની એક અનોખી પ્રથા પણ છે....દોસ્તો....રડાવે પણ....સતાવે પણ....કદીક સમજાવે પણ..અને ...આપણાં જેવા લેખક મિત્રોને તો..બહું ફાયદાકારક ....કારણકે....એ...રસપ્રદ અને હળવાફૂલ કરી દે તેવું સરસ લખાવે પણ......મીસ.મીરાં...