ચિરાગ ની જેમ છું...
હું ચિરાગ ની જેમ તપતો રહીશ
હું ચિરાગ ની જેમ બળતો રહીશ
હંમેશા અંધકાર મા
હું અંજવાળું કરતો રહીશ
જરૂર મા હું પોતાના પાસે ઊભો રહીશ
ચિરાગ ની જેમ બળી ને અંજવાળું કરતો રહીશ
દુનિયા બાળવાનું છોડશે નહીં
આપણે મદદ કરવાનું ભૂલશો નહીં
ચિરાગ ની જેમ અંધકાર મા અંજવાળું કરવાનું ચૂકશો નહીં..
ચિરાગ ની જેમ છું
હંમેશા અંધકાર માં
હું અંજવાળું કરતો રહીશ....
હું અંજવાળું કરતો રહીશ....