Gujarati Quote in Microfiction by Mahendra Sharma

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાદી તમે ઉપવાસ ના કરશો, તમને ડાયાબિટીસ છે, ભૂખ્યા ના રહેવાય. જો આજે મરતા મરતા બચ્યા તમે, કાંઈ થઈ ગયું હોત તો તમને...ડોકટર બોલ્યા

મને કશુંજ ના થાય સાહેેબ, આ જો મારા ભગવાન, મને તેડવા આવ્યા, દાદી બોલ્યા 

Gujarati Microfiction by Mahendra Sharma : 111020166
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now