જાહેર નોટીસ......
મોસમ વિભાગ ની જાણકારી
આગલા ૨૪ કલાક મા વરસાદ ની સંભાવના
બધા ને સલાહ આપવામા આવે છે કે પોતપોતના ધર મા ચણાનો લોટ લીલા મરચા મસાલા ધાણા વગેરે વસ્તુઓ તૈયાર રાખે ગમે ત્યારે વરસાદ પડી શકે છે
.......અને.....અને.....અને........જેવો વરસાદ પડે એટલે...