એક છોકરો ટ્રેન માં બેઠો તો. એક મસ્ત છોકરી સામે આવીને બેઠી. થોડીક વાર પછી છોકરીએ ધીમે થી સ્માઈલ આપી.
છોકરો ખુશ થઈ ગયો. થોડીક વાર પછી છોકરી બાજુ માં આવીને બેસી ગઈ.
છોકરો એકદમ મોજ માં.
થોડીક વાર પછી છોકરીએ છોકરા ના કાન માં કીધું,'તમારી પાસે વીંટી,ઘડિયાળ,પૈસા,મોબાઈલ જે કાંઈ છે એ બધું આપી દયો નહીંતર હું ચીસો પાડીને બધા ને ભેગા કરીશ અને કહીશ કે તમે મારી સાથે જબરદસ્તી કરો છો.'
છોકરા એ એની બેગ માંથી કાગળ ને પેન કાઢીને એમાં લખ્યું,'હું બોલી કે સાંભળી શકતો નથી. તમારે જે કેવું હોય એ કાગળ ઉપર લખી દયો.'
છોકરી એ જે ધમકી આપી તી એ બધું કાગળ ઉપર લખી દીધું.
છોકરા એ એ કાગળ ખિસ્સા માં મૂકી દીધો અને છોકરી ને કીધું...,
.
.
.
.
.
.
.
હવે તારે જેમ ચિસો પાડવી હોય એમ પાડ....!!!!!