મારાં માં જ્યારે મુજ ને હું જોઉં છું....શંકા થાય છે કે આજ પેલા અલ્લડ ...અલમસ્ત....બિન્દાસ્....હું છું....કે ....પછી....જવાબદારીઓ અને બલિદાનો ની ઘર રૂપી મંદિર માં જબરજસ્તી સજાવી દેવાયેલી પવિત્ર મૂર્તિ.....જેને સહું નમેં તો છે પણ....અનેક શરતો નાં દાયરા માં રહી ને......મીસ.મીરાં.....આ જમાનાં ની મીરાં નો વિષાદ....