Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ ની વાતો પર ફિલોસોફી કરનાર આપણે....આપણાં હ્રદય ને ક્યારેય ઓળખ્યું છે?....'મારું દિલ ધડકે છે તારાં માટે'.....આવાં પી.એચ.ડી.કરેલાં વાક્યો પર આપણાં...આપણને ક્યારેય વ્હાલ આવ્યું છે?.....ખુદ ને પુછી ને આવું....વળતો એનો જવાબ મેળવવા જેવું....આપણાં માં ક્યારેય આપણું મનડું જાગ્યું છે?.....મીસ.મીરાં....

Gujarati Quotes by Kanha : 111019537
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now