એકવાર હું ને મારું મન ચાલવા નિકળ્યા.....મૂંગી વાતો માં હામી ભરતાં રહ્યા....એકબીજા નાં ઘા ને વ્હાલ થી ભરતાં રહ્યા.....એકમેક ની ખુશી માં ભળતાં રહ્યાં.....બંને સાથે ઘેર જ્યારે પાછાં ફર્યા.....વાહ વાહ ....શું વાત છે?....એકમેક ને જોઈ ને અનેરાં આનંદ નાં આકાશે જાણે ઉડી રહ્યા.....ખુદ નેં સમય આપવા નું પરીણામ પળેપળ માણતાં રહ્યાં....મીસ.મીરાં......