Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માધવ મળ્યા એકવાર જ્યારે રાધા ને......વાત કરવા નું જ ભૂલી ગયાં....પાછા વળતાં આખા રસ્તે કારણ શોધતાં રહ્યાં ......હાથ માં ની વાંસળી જ્યારે હાથ માં થી સરી પડી .....ત્યારે માધવ ને ખબર પડી......માધવ રાધા ને વાંસળી બંને વગર સૂનાં છે.....એ બંને સાથે હોય ....ત્યારે ....માધવ નાં બોલ પણ મૂંગા છે.....મીસ.મીરાં.....

Gujarati Quotes by Kanha : 111019463
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now