શું કરવું જોઈએ, કહેશો જરા મિત્રો...???
કોઇ તમારું સંબંધી હોય, અને
તમે એના પર ખુદથી વધુ વિશ્વાસ કરતા હોવ, તમારી ગેરહાજરીમાં તમારા વતી કોઇ પણ નિર્ણય લેવાની તમે એને કાયદેસરની પરવાનગી ( power of attorney) આપી હોય, અને તમે એને પોતાનો પડછાયો માનતા હોવ...
જ્યારે એજ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરે અને તમારી અત્યાર સુધીની લાખોની મહેનતની કમાણી પર કબ્જો કરી લે, અને તમને રસ્તા પર લાવી દે...
તો એની સાથે શું કરવું જોઈએ....????
આવેશમય બની ને નહિં અપિતુ એકદમ ઠંડા દિમાગથી સમજી વિચારીને અભિપ્રાય આપજો...
બાકી પિડિત તો આવેશમય છે જ...