સવાર ના છાપુ હાથ માં લેતા એક પેમ્લેટ નીચે પડ્યું
હું ઉપાડું તે પહેલાં તો પત્ની એ ઉપાડી લીધું
છાપેલ હતું
*સુ તમે દારૂ ના બંધાણી છો ?*
*તો તાત્કાલિક અમને કોલ કરો*
*અમે તમારી મદદ કરશું*
*મોબાઈલ ન ૯૯૨૫૯૦####*
પત્ની વાંચી ને જીદે ચડી , તમે કોલ કરો ને કરો
એટલે મેં કોલ કરેલ ત્યાં સામે થી આવાજ આવ્યો
*ગુડ મોર્નિંગ સર, હું રઘુ બૂચ બોલું છું, આપને સુ જોઈએ...વોડકા,બિયર,રમ,વિસ્કી*
કસમ થી
મારી આંખ માં થી આંસુ નીકળી ગયા