એમનેમ એકલતાં માં સરી ગઈ....કારણ કે કાગળ અને કલમ ની મિત્રતા છૂટી હતી....મિત્રો પણ ભૂલી ગયા હતાં....કાગળ અને કલમ પુન: મળ્યા મનેં.....નવાં જીવન નો અહેસાસ ...અને મારાં મિત્રો નો પણ સંગાથ.....ધણું બધું હતું છતાં ખાલી હતી.....હવે....વૃજ ની એક ગોપી જે માધવ ની પ્યારી હતી....હા બસ ....એ જ છુ ...હું કદાચ...મીસ.મીરાં....