પુરુષ પોતાનો પુરુષાર્થ પામવા ઘણા પ્રયત્ન કરે છે
પુરુષ પોતાના પરિવારને સુરક્ષિત રાખવા આમરણાંત દોડે છે
માનસિક રીતે મુંજાતો પુરુષ મનમાં ને મનમાં ધોળાઈ છે
કોઈને કહી ના શકનારો, રડશે તો નબળો પડશે એવું માનનારો
આ પુરુષના બેજોડ પ્રયત્ન ,એક સ્ત્રીના ત્યાગ સામે વામણાં ભાસે છે