હક વગર નું લેવાનું મન થાય છે , ત્યારે મહાભારત નુ સર્જન થાય છે .
પરંતુ .
હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવેછે ત્યારે રામાયણનું સર્જન થાય છે .
' ઓછું ' સમજશો તો ચાલશે ..... પણ ......
' ઉધું ' સમજશો તો નહી ચાલે.....
ધારી લઇએ એ કરતાં પુછી લઇએ તો સંબંધ વધારે ટકે...!