ચાલ ને મન મસ્તી માં થોડું મહાલી લઈએ....મિત્રો ની અલ્લડ હસ્તી સાથે બે કદમ ચાલી લઈએ...જીવન બહું થોડું છે...અનેં દુનીયા બહું નાની છે....ચાલ ને મન હસતાં હસતાં જીવન ની પેલે પાર થોડી લટાર મારી લઈએ..ઘણું બધું ખુદ ને સમજી લઈએ...અને...થોડુંક પણ ..સંબંધો ને સમજાવી લઈએ....ખબર નહીં કેમ આ સંબંધો મારી સામે દાંત કાઢે છે....જાણે કે મારી ઈરછાઓ ની અરથી ને ઉપાડે છે....મીસ.મીરાં.....