તારાથી આજે પણ જીવું છું,
એવો અહેસાસ અનુભવું છું!!
આમ તો ક્યારની ચાલતી થઈ દુર,
પણ નજીકની ચાહ અનુભવ છું!!
નથી કોઇ શરીર ચાહનું આકર્ષણ,
મનના તારનું જોડાણ ચાહું છું!!
મૃગજળની ચાહમાં હૃદય તૂટી રહ્યું છે
કેમ કે *ઓ જીબલ*
જેટલુ દોડ્યો એટલું દોડવાનું બાકી છે!!