સંયમ થી સમય ને સાધતા....સાધના થી સ્વંય ને ....સરળ સમજતાં ....આપણે સૌ....સહજતા થી ....સાથે સાથે....શરણાગત ...શ્રેય માં સંભાળતા રહીએ....સૌને સમજતાં રહીએ...મળતાં રહીએ....ગમતાં રહીએ....ગમતું આપણું કરતાં રહીએ......અને....સૌનું સુખ આપણે બનતાં રહીએ.....મીસ.મીરાં.....