રૂબરૂ મળ્યા છતાં ભૂલી જનાર મિત્રો જોઈ લીધા...પરંતુ મળ્યા વગર પણ હેત થી હૈયું ઠાલવનાર ....અને તકલીફ માંથી તારનાર ....દિલ ની નજીક રહેતા...આપ સૌ જેવા કિંમતી .....અને જીવન માં શ્વાસ બની દિલ ધડકાવનાર .....આપ સૌ મિત્રો સાથે કાંઈક અનોખો જ પ્યાર છે....મીસ.મીરાં....