ચાલ ને માધવ તનેં મળવું છે મારે....બહું જ બધું તનેં કહેવું છે....લે તું તો હાજર પણ થઈ ગયો....અને આવતા પહેલાં જ તને મળવા ....મારો સમય પૂરો થઈ ગયો....જીંદગી ની ભાગદોડ માં કદીક તું વિસરાઈ ગયો...ને તું સામે આવ્યો ત્યારે....મારો સમય ખૂટી ગયો...જીવતર ની સંતાકૂકડી માં મારો શ્વાસ... ખોવાઈ ગયો....મીસ.મીરાં....