મધર્સ ડે નો આપણને મધમીઠો લાગતો આ પાશ્ચાત્ય કોન્સેપટ....આપણી શુધ્ધ સંસ્કૃતી સાથે બિલકુલ મેચ નથી થતો.....કારણ કે આ મધર્સ ડે નાં કોન્સેપ્ટ માં વર્ષ માં એક જ વાર વ્હાલી મા પર વ્હાલ વરસે છે....જ્યારે આપણી સંસ્કૃતી માં દિવસ ની એક પણ પળ મા ની ઉપસ્થિતી વગર પસાર થતી નથી.....આપણી સવાર મમ્મી ની બૂમો નાં એલાર્મ થી પડે છે....અને રાત મમ્મી નાં ઘાંટા થી પડે છે.....અને દિવસ આખો એના અવાજ ની અનોખી અદા સાથે વીતે છે....તો આપણી સંસ્કૃતી માટે હેપ્પી મધર્સ ડે નહી પણ.....થેંક્યુ મધર્સ ફોર લાઈફટાઈમ ડે ની ઉજવણી રોજે રોજ હોવી જોઈએ.....મીસ.મીરાં.....