બસ આટલું કરજો મિત્રો,...
આખા વિશ્વને જન્મ આપનારી માતાને આપણે શું આપી શકવાના મિત્રો, અને એ ત્યાગની દેવીને તમારી પાસેથી કંઈ જોઇતું પણ નથી,બસ રોજ તમે તમારી,આ
'સો કોલ્ડ' વ્યસ્ત લાઇફમાંથી ફક્ત એક મિનિટ કાઢી એનો હાથ હાથોમાં લઇને એટલું પૂછજો કે
' માઁ તું કેમ છે'... બસ એને દુનિયાની બધી ખુશીઓ મળી જાશે,અને તમને અંતરના આશિર્વાદ મળી જાશે...