માં આ દુનિયાનો સૌથી મીઠો મધુરો શબ્દ ને સંબંધ
કદાચ આનાથી પર કોઈ જ સંબંધ ના આવી શકે..!!!જ્યાં પ્રેમ કોને કહેવાય એની પહેલી અનુભૂતિ માં થી જ તો મળે છે ને
એટલે જ માં ની તુલના ના થઈ શકે બસ એને પ્રેમ આપી શકીએ તો ભલું બાકી એ તો નિસ્વાર્થ હંમેશા એના બાળક ને ચાહવાની જ છે till her last breath....So thanks to god actually કે જેણે માં નું સર્જન કર્યું...Heds off the all mothers...HAPPY MOTHER's DAY#
-Hina Modha