દરીયા પાસે ઉભા રહેવા થી એનાં મોજા નો જ ફક્ત અહેસાસ થાય છે.....ખુશી ની લહેરો માં ઝઝૂમવા અને કિંમતી મોતી શોધવા તો દરીયા માં જવાની હિંમત કરવી જ પડે છે.....સંબંધો નું પણ કાંઈક આવું જ છે.....એને સમજવા માટે લાગણીઓ નાં દરીયા માં હિલોળા લેવા ની હિંમત તો કરવી જ પડે....મીસ.મીરાં.....