Gujarati Quote in Story by Jitu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને કોઈ તકલીફ નથી એ તું કેટલુ આસાની થી કહી દે છે..
પણ તને જે તકલીફ છે એ તકલીફ તું મને નથી કહેતી એની જ મને તકલીફ છે..
અને તું મને કહે કે હું તમને તકલીફ આપવા નથી માંગતી..
આજ મારી સૌથી મોટી તકલીફ છે કે તું મને તારી તકલીફ પણ જણાવતી નથી.. 
જયારે કોઈ પોતાનું પોતા ના જોડે તકલીફ છુપાવે ત્યારે સમજવું કે સંબંધ માં હવે ખટાસ આવી ગઈ છે..

Gujarati Story by Jitu : 111017544
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now