Gujarati Quote in Whatsapp-Status by Hina Modha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

 મારી હસ્તરેખા ઓ ને નસીબ ને પર જઈ ને તને ચાહ્યો મેં
 બસ અમર થઈ ગયો મારો પ્રેમ..!
 જ્યાં તું નતો તો પણ ઈશ્વર ને મલાવવા તો પડ્યા જ
 આ મારા બેઈતિહાન પ્રેમ માટે..આવી ગયું બધું જ..!
 તું મળે ના મળે એ તો કુદરત ના હસ્તકે છે પણ 
 મારો આ અલાયદો પ્રેમ બની ગયો આગળ ના અનેક જન્મો સુધી   બેમિસાલ..!!


-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111017375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now