ઘરવાળી રડતી હતી...
અને પતિદેવ આરામથી વેફરનું પેકેટ ખાતાં ખાતાં ટીવી જોતા હતા.
ઘરવાળી વધુ ભડકી. 'તમને કાંઈ પણ પડી છે? પૂછતા ય નથી હું કેમ રડું છું..'
ઘરવાળો : ગઈ વખતે મેં પૂછેલું. પણ તેં કીધું કે જવા દો. તમને નહિ સમજાય, પછી એમ થ્યુ કે આ વખતેય મને નઈ સમજાય એટલે પુછવું નક્કામુ છે.. !!
# પાસવર્ડ એજ્યુકેશન...