ખુશ મિજાજ પંખી જેવુ, આભ માં ઊડતુ વાદળ છે ..... પ્રેમ.....
હસતુ અને રમતુ એક નિદૅોષ બાળક છે ..... પ્રેમ.....
શે્કસપિયર પણ જેનુ વણૅન ન કરી શકે એ સુંદરતા છે..... પ્રેમ.....
કુદરતે કરેલુ એક શ્રેષ્ઠતમ સજૅન છે..... પ્રેમ.....
સંપૂણૅ પણે રંગાયેલુ અતિસુંદર એવુ મોર નુ પીંછુ છે ..... પ્રેમ...
ઊગતા સૂયૅ નુ એક આછુ ચળકતુ સોનેરી કિરણ છે ..... પ્રેમ.....
રંગો ની શૃંખલા થી સજૅાયેલુ એક મેઘ ઘનુષ છે ..... પ્રેમ.....
રોબૅટ ફૃૉસ્ટ નુ એક ઉમદા કાવ્ય છે ..... પ્રેમ.....
સોક્રેટીસ ના પૃશ્ન જેવી અઘરી માયાજાળ છે... પ્રેમ.......
શ્રેષ્ઠતમ હરણ ની દૅુલભ કસ્તુરી છે..... પ્રેમ.....
સુંદર ચેહરા પરની શુશોભિત નાનકડી બિંદિ છે........ પ્રેમ......
અંતે ......
મારા મુખ પર નુ હાસ્ય છે........... પ્રેમ.......
Mr. Joker....