Gujarati Quote in Shayri by Vivek Joshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

• પે્મ શું છે.???

જેના અભાવ માત્ર થી મન રુંધાઈ જાય
અને સ્મરણ માત્ર થી ખીલી ઊઠે .....એનુ નામ પે્મ

નજર મા નજર મળતા જ ક્ષણ થંભી જાય
અને નજર હટતા જ ક્ષણો વહી જાય...એનુ નામ પે્મ

જેના આવતા ની સાથે જ ઘોંઘાટ થાય અને
જતા ની સાથે જ સૂનકાર વ્યાપી જાય..એનુ નામ પે્મ

જેના સ્પૅશ માત્ર થી ખોવાઈ જવાય અને 
સ્મિત માત્ર થી છલકાઈ જવાય............એનુ નામ પે્મ

જેની ક્લ્પના માત્ર સૂવા ન  દે અને જેની હાજરી
માત્ર મૌન નુ કારણ બને... બસ એજ શરમ નુ નામ પે્મ

કોઈ જ કારણ વગર જીવન ની પૃત્યેક કિંમતી ક્ષણ
જેની સાથે વેડફવાનુ મન થાય ને સાહેબ બસ એનુ નામ જ પે્મ.................. 
Mr. Joker

Gujarati Shayri by Vivek Joshi : 111017101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now