ચીની : અમે સાયકલ વાપરીએ છીયે.
અમેરિકી : અમે વિમાન. ✈
જાપાની : અમે બુલેટ ટ્રેન.
ભરથો : અમે તો છકડો...!!
પેલા બધાજ એક સાથે : Hey Man! What is Chhakdo?
ભરથો : Its a typikal Indian સ્વદેશી Transport. Where a 10 person capacity ખાનગી vehicle stood under લીમડાનું ઝાડ, is used by 20 people partly seated & partly stood up with each others ખોળામાં. The Chakda is going through ખાડાટેકરાવાળો Road. And everyone is becoming like હુલે ડુલે જુલે. બટ yet our માણસો enjoy it very joyfully. That is called છકડા.
પેલા બધાય હજી કોમામાં છે....!!
# પાસવર્ડ એજ્યુકેશન...