'Madness of Gujarati Movie'
સાલુ જબરૂ છે હમણા તો હોટલ માં જવુ તોય એવુ જ વંચાય 'ગુજરાતી ફિલ્મ થાળી'. મોબાઈલ ની દુકાને જવુ તોય એવુ વંચાય 'દરેક સિનેમા ના રિચાજૅ કરી આપવામા આવશે' કોઈ એમ કહે કે ને 'રેવા' દે ને તો બોલાઈ જાય હજી થીયેટર માં ચાલુ જ છે ને. તો મને કે મન ઠેકાણે નથી કે શુ ? મે કહી દીધુ 'ચલ મન જીતવા જઈએ'. હવે આમા આખુ ગામ કેવા મંયડુ મરી જઈશ આમને આમ. મે કિધુ 'ઓક્સિજન' આવે છે ને. બધુ બરાબર 'થઈ જશે'. તો કે તારૂ કંઈ નહી થાય. તો 'વાંઢા વિલાસ' રેશુ. હવે પેલી ફિલ્મ તો ગુજરાતી જ જોશુ.
Mahesh Rathod.