Gujarati Quote in Quotes by Ashok Tholiya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
 પાણીમાં , તરતા નથી આવડતું

પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
 આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ..

             

Gujarati Quotes by Ashok Tholiya : 111016734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now