માણહ સિંહ નો શિકાર કરવા નીકળ્યો, સિંહ પર ગોળી છોડી, સિંહ બચી ગયો અને માણહની પાછળ થયો ત્યાં માણહ વૃક્ષ પર ચડી ગયો, વૃક્ષ પર વાનર હતો સિંહે વાનરને કહ્યું માણહ મારો શિકાર કરવા આવ્યો હતો તું એને નીચે નાખ વાનર કહે હશે જવાદ્યો ને ..
થોડીવારમાં વાનરને જોકું આવ્યું તો સિંહે માણહને કહ્યું કે તું વાનરને નીચે નાખ તો તને છોડી દઈશ , માણહે તરતજ વાનરને ધકો માર્યો પણ વાનર વચ્ચે ડાળી પકડી લીધી પછી સિંહે વાનરને કહ્યું જોયું માણહનો ભરોસો ના કરાય હવે નાખ એને નીચે
...વાનર બોલ્યો જવાદ્યોને “ ઇતો માણહ છે આપણે એના જેવું થોડું થવાય “
આ વાત કોણે લખી છે એ ખબર નથી , પણ લખનાર ને ઍક સલામ..