Gujarati Quote in Whatsapp-Status by Ami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા મનની વાત.... ભાગ -10

        અદિતી અંદર સાવ તૂટતી જતી હતી. 3 દિવસમાં  અદિતી બદલાઈ ગઈ હતી. હવે અદિતી બહાર જતી પણ અર્જીતનાં ઘર સામે બિલકુલ જોતી નહોતી .અર્જીત એની સામે થી નીકળે તો એની સામે પણ જોતી નહીં .4 દિવસથી  અર્જીત આ બધુ જોતો હતો. એનાથી હવે અદિતીનું આવું વર્તન સહન થતું નહોતું. અર્જીતે ઘણા પ્રયત્નો કર્યા અદિતી સાથે વાત કરવા પણ તે સફળ થયો નહીં.
         બપોરનો સમય હતો .ખાસ કોઈ ઘર બહાર દેખાતું નહોતું . અદિતી ઘરમાં એકલી હતી. અર્જીત હિંમત કરી એના ઘરમાં ગયો. અદિતી એને આમ, અચાનક ઘરમાં આવેલો જોઈ  થોડી ગભરાઈ ગઈ.
          
 અદિતી : તું  કેમ અહીં  આવ્યો છે.?
 અર્જીત : તું મને આવું કેમ કરે છે? મારી સામે જોતી નથી.                    પહેલાની જેવી તું નથી રહી થોડા દિવસથી બહું                    બદલાઈ ગઈ છે.
  અદિતી :ઓ...હો... તું એટલા માટે અહીં આવ્યો છે. મને                  તો એમ કે તું ભુલી ગયો હોઈશ અત્યાર સુધી મને! 
  અર્જીત  : એવું નથી આદુ મેં લગ્ન માટે ના પાડી છે. અને                      હવે  હું તારા વગર કોઈની સાથે લગ્ન નહીં કરુ                      આદુ માફ કરી દે  આટલી વખત પ્લીસ... આદુ ..

(આટલું બોલતા જ અર્જીત રડી પડ્યો અને ભોય પર પછડાઈ ગયો.) 
       અદિતી તેને જોઈ ડઘાઈ ગઈ. અર્જીત તું માફી ના માંગ પણ તને એક વાર પણ મારો વિચાર ના આવ્યો તે તારો જ વિચાર જણાવી દિધો હતો.તે મને કંઈ પૂછ્યું પણ નહીં કે મારા મનમાં શું છે. મારી લાગણીઓનું કોઈ જ મહત્વ  નથી ?
       તારાથી દૂર થઈને જ તારી કિંમત સમજાઈ હું હવે તારાથી દૂર જવા નથી માંગતો. I love you  aditi ...
બન્ને એક બીજાને જોતા જ રહ્યા. એકબીજાને વળગી ખૂબ રડયા અને ફરી પ્રેમનાં વાયદા આપી છૂટા પડ્યા..
   

Gujarati Whatsapp-Status by Ami : 111016534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now