થયા કરે કંઇક અધૂરું રહી ગયું..!
હતું જેને પુરી કરવાની તમન્ના એ છૂટી ગયું..!
એવું તારી સાથે જીવવાનું અભરખું ખાલી વિચાર બની ને રહી ગયું.!
અનેક શમણાં ઓ માં તારી સાથે જીવીને પણ એ હસીન સ્વપ્ન તૂટી ગયું..!
કદાચ નથી ઈશ્વર ને મંજુર એટલે જ તો કશું જ પૂરું ના થયું..!!
થોડું તારું થોડું મારુ આધુઅધૂરું બધુંજ રહી ગયું...
હાય રે કેવી વિટમબના....સ્વપ્ન પણ પૂરું ના થયું!!!
-Hina Modha