જઈશ નહિ મને છોડી ને ,હુ તારા વગર અધૂરી છુ....
રડાવીશ તો ચાલશે પણ છોડીશ નહિ તને એટલી હુ જીદ્દી છુ....
જોયા જ કરે છે બસ મને તુ દુરથી છુપાઇને બારણાની આડમા....
પણ તને જોવા માટે વારંવાર, હુ તરસી છુ....
દરિયો થયો તુ લઇ દરિયાની ખારાશને સાથમા....
એટલે જ સરભર કરવાને સ્વાદ, બની હુ મીઠી નદી છુ.....