Gujarati Quote in Story by Mahesh Rathod

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

                 'Illusion of ગુલાબી સવાર'

   અડધી ઓઢેલી મખમલ ની રજાઈમા એ વહેલી સવારના સ્વપના સેેેવતી હશે કદાચ. I see her back side in pink top and black  નીચે પહેરેલુ અને વચ્ચે દેખાતી એ પાતળી કમરે મારી નજર ચોરી લીધી. And I wanted to see her front side face. 
   Finally she awake and આળસ મરડીને મારી સામે જોયુ. મને બોલાવી કહ્યુ Hi Mahesh  કેમ છો અને હું જોતો જ રહી ગયો. 
   He was my friend  મે કિધુ કપડા તો કઈક ઢંગના પહેર. નજરૂ બગાડશ.
   તો કે યાર રાત્રે મોડુ થઈ ગયુ તો ઉતાવળ માં ઘરવાળીનુ Top આવી ગયુ. સાલુ ખબર જ ના રહી બંન્નેનો કલર pink જ હતો......

Illusion of ગુલાબી સવાર કે કલર ?

Gujarati Story by Mahesh Rathod : 110166022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now