દિકરી તો પારકી થાપણ કહેવાય આમાં તથ્ય કેટલું ને સત્ય કેટલું?....ખરાં અર્થ માં કોઈ પોતાની થાપણ એટલે કે પોતાની મૂડી કોઈ ને આપે ખરું?.....તો પછી આ તો દિકરી છે.....ઘર નું પારેવડું...દિલ માં આપણાં વ્હાલ થી બેઠું....કેવી રીતે બોલાય એનાં માટે આવું ખોટું......આપણાં માટે તો નથી એનાથી કાંઈ મોટું....