ચાલ ને માધવ એક દિવસ ક્યાંક મળીએ....હાથ માં હાથ નાખી થોડું સંગ ચાલીએ....તારી વ્હાલી રાધા ને પણ આપણે બોલાવીએ....આપણાં ત્રણેય નાં વિરહ ને વ્હાલ નાં વરસાદ માં થોડું તો પલાળીએ....તારી વ્હાલી રાધા ને મારો વ્હાલો તું.....ચાલ ને ભવોભવ ની પ્રીત માં પગરણ માંડી લઈએ.....ચાલ ની મારા વ્હાલાં એક દિવસ આપણે પણ ક્યાંક મળીએ....