દરેક સંબંધો ને જીવન માં પચાવવા પાગલ ન બનવું...એને દિલ માં ઉતારવા મહેનત કરવી....જીંદગી માં એને જીવવા ની હિંમત રાખવી....અને જીવન નાં અંત સુધી તેને નિભાવવા ની તૈયારી....દુનીયા બહું જ નાની જગ્યા છે..અને સંબંધો બહું રંગબેરંગી છે.....મેઘધનુષ્ય નો પડછાયો પણ આપણને ખુશી આપી શકે છે...તો આ તો ...માધવ નાં આપેલાં વ્હાલાં સંબંધો છે...એમને આપણાં પર બહું વિશ્વાસ છે....