માધવ ની મમતા જશોદા....માધવ નો પ્રેમ રાધા....માધવ ની ભક્તિ ગોપીજન....માધવ ની શક્તિ રુક્મણી....માધવ ની સખા દ્રૌપદી....માધવ નો વિશ્વાસ મીરાં....માધવ ની સુંદરતા કુબ્જા...માધવ નું જીવન સત્યભામા....માધવ ની લાગણી માતા દેવકી...માધવ નો શ્વાસ સુદામા....માધવ નું સ્મિત નરસૈંયો...માધવ નું ગીત પેલી વાંસળી...માધવ ની ખુશી પેલી નાની ગાવલડી....માધવ નું નૃત્ય ટહુકા કરતો વૃજ નો મોરલો...માધવ નું હૈયું પેલું મટકા ભરેલું ચોરી નું માખણ...અને..માધવ નાં હૈયાં નો ધબકાર હું....મીસ.મીરાં....