Gujarati Quote in Quotes by Purvi Jignesh Shah Miss Mira

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડાયરી નાં સંબંધો આજે ડેટા માં ફેરવાઈ ગયાં...અને રોજ મળતાં આપણેં ....ફેસબુક ને ટ્વીટર પર વોટ્સઅપ કરતાં થઈ ગયાં....અમથાં હાથતાળી આપતાં સંબંધો આજે...સોશીયલ મીડીયા પર ફરતાં થઈ ગયાં...અને એટલે જ આપણાં સંબંધો વચ્ચે માઈલો નાં અંતર થઈ ગયાં....

Gujarati Quotes by Purvi Jignesh Shah Miss Mira : 110165476
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now